Contact

Sales and Support : 9898832395, 8320907592

Technical Support : Whatsapp : 8320907592

 

We are happy to answer your request individually.

 

આ વેબસાઇટ વ્‍દારા તમારી પ્રોડકટ ને ઓનલાઇન વેચાણ કરવા માટે ડીસ્‍પ્‍લે પ્લેટ ફોર્મ પુરુ પાડવામાં આવે છે.

તમારી પ્રોડકટ ઓનલાઇન વેચાણ કરવા માટે તમારે, પ્રોડકટના ફોટો , એમ.આર.પી., વેચાણ કિંમત

વોટસએપ નં. 8320907592 ઉપર મોકલી આપવાની રહેશે.

તમારી પ્રોડકટ ઓનલાઇન ડીસપ્‍લે થયા બાદ તમને તમારા સ્‍ટોર ની લીંક વોટસએપ કરવામાં આવશે.

જેમાં માત્ર તમારી પ્રોડકટ હશે તેમજ મેઇન વેબસાઇટ ઉપર પણ તમારી પ્રોડકટ જોવા મળશે.

પ્રોડકટના ડીસ્‍ક્રીપ્‍સન માં તમારા સ્‍ટોર નું નામ, સરનામું, મોબાઇલ નં પણ જોવા મળશે.

જેથી તમોને ઓનલાઇન તેમજ ઓફલાઇન એમ બન્‍ને રીતે જાહેરાતનો લાભ મળે અને તમારુ વેચાણ વધે

તમારે ૧ પ્રોડકટ દીઠ રુપીયા ર૦/- ચુકવવાના રહેશે.

એટલે કે તમારે ૧૦  પ્રોડકટ ડીસ્‍પ્‍લે કરવી હોય તો રુપીયા ર૦૦/- (બસો) (૧ વર્ષ માટેના )ચુકવવાના રહેશે.

અન્‍ય કોઇજ કમીશન કે ચાર્જ ચુકવવાનો નથી તમારી પ્રોડકટ ગમે તેટલી વાર વેચાણ થાય

કોઇજ કમીશન કે ચાર્જ ચુકવવાનો નથી.